Platform Cooperativism Resource Library

સંસાધન લાઇબ્રેરી એક એવી જગ્યા છે જ્યાં તમે કો-ઓપ, પ્લેટફોર્મ કો-ઓપ, ડિજિટલ ઈકોનોમી અને વધુ વિશે જાણકારી મેળવીને શેર કરી શકો છો.

આ કોના માટે છે

સંસાધન લાઇબ્રેરી તેવાં કોઈપણ વ્યક્તિ અને તે દરેક માટે છે જે પ્લેટફોર્મ કોઓપરેટિવિઝમમાં રસ ધરાવે છે, કો-ઓપ સભ્ય માલિકો અને સ્થળ પરના અન્ય વ્યવસાયિકોથી લઈને, સંશોધનકારો અને શિક્ષણવિદો માટે કે જે પ્લેટફોર્મ કોઓપરેટિવિઝમનો અભ્યાસ કરે છે.

આનું સંચાલન કોણ કરે છે

લાઇબ્રેરી પ્લેટફોર્મ કોઓપરેટિવિઝમ કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત કરવામાં આવેલ છે.

જો કે, અમે આને વધુ ખુલ્લી લાઇબ્રેરી બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ જ્યાં કોઈપણ યોગદાન આપી શકે અને સંસાધનો ઉમેરી શકે.

જ્યાં સુધી અમે તે ક્ષમતા પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી, જો ત્યાં કોઈ સંસાધનો અથવા મહત્વપૂર્ણ વિષયો ગુમ થયેલ હોય તો તે અમને ઇમેઇલ કરીને કૃપા કરીને જણાવો. – pcc@newschool.edu

આ કેવી રીતે બનાવવામાં આવી હતી

સંસાધન લાઇબ્રેરી પ્લેટફોર્મ કોઓપરેટિવ કન્સોર્ટિયમ, ઇન્ક્લુઝિવ ડિઝાઇન રિસર્ચ સેન્ટર, અને કો-ડિઝાઇનરના જૂથ દ્વારા ભાગીદારીમાં બનાવવામાં આવી હતી, અમે ડિઝાઇન પ્રક્રિયા માટે પ્રતિસાદ મેળવવા, વિચારો એકત્રિત કરવા અને અમારી ધારણાઓને તપાસવા માટે સતત રોકાયેલા છીએ.

અમારા વિશે વધું જાણો